Monday, June 1, 2026

હળવદના ધુળકોટ ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ દિપકભાઇ બાબુભાઇ ગઢીયા રહે જુના ધાટીલા તા- માળીયા, કેશવજીભાઇ હરજીવનભાઇ વિડજા રહે જુના ધાટીલા તા-માળીયા, પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા રહે.જુના દેવળીયા તા.હળવદ, ધનશ્યામભાઇ હરીભાઇ ગઢવી રહે.જુના ધાટીલા તા.માળીયા, ચંદુલાલ ગાંડાલાલ વિડજા રહે. જુના ધાટીલા તા.માળીયા, ગોરધનભાઇ કાનજીભાઇ ઝીંઝુવાડીયા રહે.ધૂળકોટ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૭૩૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img