હળવદ: છત ઉપરથી નીચે પડતા 4 વર્ષના બાળકનું મોત

હળવદની સિધ્ધિવિનાયક સોસાયટીમાં 4 વર્ષના બાળકનું છત ઉપરથી પડતા અકાળે મોત થયાની ઘટના સામે આવી છે


મળતી માહિતી મુજબ હળવદની સિધ્ધિવિનાયક સોસાયટીમાં ક્રિષ્ના બહાદુરભાઇ મુણીયાનો ચાર વર્ષનો પુત્ર ક્રિષ્ના બહાદુરભાઇ મુણીયા પોતાના ઘરે રમતા રમતા ઘરની છત ઉપરથી નીચે પડી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે આર.પી.સી કલમ ૧૭૪ મુજબ હળવદ પોલીસે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img