હળવદના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ 70 ટકા ભરાતા; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ ૭૦% ભરાઈ ગયેલ હોઈ. ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે જેથી નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા.

 હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બાહ્મણી-૨) ડેમ રૂલ લેવલ મુજબ ૭૦% ભરાઈ ગયેલ હોઈ. ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. તો યોજનાના નીચવાસમાં આવતા ગામો (૧) સુસવાવ, (૨) કેદારીયા. (૩) ધનાળા, (૪) રાયસંગપુર, (૫) મયુરનગર, (૬) મીયાળી, (૭) યાડધ્રા. (૮) ટીકર, (૯) માનગઢ દ ગામોના લોકોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર- જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img