હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો 

હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીનના ગુનામાં સંડોવાયેલ આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા ઉ.વ.૪૦ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની મોરબી એલસીબી પોલીસે અટક કરી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img