હળવદના સુખપર ગામે પાણી ભરેલ ખાડીમાં ડુબી જતાં પ્રૌઢનું મોત

હળવદ: હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં ગળતીની પાણી ભરેલ ખાડીમાં ડુબી જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ નારણભાઇ તડવી ઉ.વ-૫૫ વાળા સુખપર ગામની સીમમા ગળતીની પાણી ભરેલ ખાડીમા માછલી પકડવા તેમજ ન્હાવા માટે અવારનવાર જતા હોય જેથી એવા કારણોસર મરણજનાર ખાડીમા ભરેલ પાણીમા પડી જતા પાણીમા ડુબી જવાથી પ્રૌઢ ભીમજીભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img