Saturday, May 18, 2024

મોરબીના રવાપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 32 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના રવાપર ગામે શીવશક્તિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે શીવશક્તિ સોસાયટીમાં રહેતા એભલભાઈ ખેંગારભાઈ ડાંગર (ઉ.વ.૨૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૨ કિં રૂ.૧૨૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર