પ્રોહિબીસનના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને પાસા હેઠળ મધ્યસ્થ જેલ હવાલે કરાયા.

વાંકાનેર પોલીસ દ્વારા પ્રોહિબીસનના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ તેને મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પ્રોહિબીસનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી
(૧) લાલુરામ વિજયરામ સોમારામ ખરાડી (ઉ.વ.૨૨)
(૨) પિન્ટુભાઈ માંગીલાલ લાળુરામ ડાંગી (ઉ.વ.૨૩) બંને રાજસ્થાન વાળાને પકડી તેને મધ્યસ્થ જેલ લાજપોર (સુરત) અને રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img