પાટીદાર પ્રીમિયર લીગમાં ભિમાણી ઇલેવન ફાઇનલમાં વિજેતા

મોરબીના નાનીવાવડી ગામે ગત તારીખ ૪ જુલાઈના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ યોજાયો હતો.

આ ફાઇનલ મેચમાં બ્લુગ્રેસ ઇલેવન અને ભિમાણી ઇલેવન વચ્ચે થયેલ મેચમાં ભિમાણી ઇલેવનની સાનાદાર જીત થઈ હતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img