ઘણીવાર એવું થાય આવો દિવસ થોડો હોઈ પછી આપણને ખબર પડે ધરે પરિસ્થિતિ એવી છે આ લોકો માટે એક દિવસ તો હોય કેમ કે સમાજના મનમાં જે છાપ હોય એ હવે નથી એ વિચારતો થાય તેના માટે નો દિવસ છે.
આજની છોકરી પોતાના ગાલ કરતા પોતાની આવતી કાલ ચમકાવવામાં રસ રસ હોઈ પોતાની શરતો અને સુમન માટે બીજા સીટી બીજા સ્ટેટ બીજા કન્ટ્રીમાં સોલો ટ્રાવેલિંગ કરી જાણે છે તેવી જ રીતે જીવનમાં પણ સોલો ટ્રાવેલિંગ કરી શકવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ deo spray કરવાથી એ નજીક આવી જાય માથામાં ડેન્ડ્રફ નથી અને નજીક આવી જાય મેન્થોલ વાળુ બ્રશ કર્યું અને નજીક આવી જાય આવે છે પણ આવા લોકો ના માનસિકતા જોવા માટે જેથી આવા લોકોથી દૂર જઈ શકે આવા લોકોને તો દૂરથી જ હાથ જોડે ઈગ્નોરતો કરે જ છે પણ જરૂર પડે ત્યારે બ્લોગ પણ કરે છે આ આજની છોકરી વિચાર કરો એના હોવા માત્રથી તેણે ઈમ્પ્રેસ કરવાની ઈચ્છા થાય છે પણ એ વસ્તુ નથી એ વ્યક્તિ છે સ્કટનાં વિચારો instagram પર દેખાય છે સાડી પરના અત્યાચાર હજી બંધ બારણે સંતાય છે
તમને ખબર છે સ્ત્રી આટલી આગળ કેમ છે એવો વિચાર શું કામ આવે છે કેમકે આપણે જાણીએ છીએ આ આઝાદી છે પણ એ શરતોને આધીન છે તારે કરવું હોય તે કર પણ મેરેજ પહેલા તારે ફરવું હોય ત્યાં ફર પણ નવ વાગ્યા પહેલા છોકરો કમાય તેમાં નવાઈ શું છોકરી ઘરકામ કરે તેમાં નવું શું આ વિચારને જુનો કરવા જેણે પોતાની ઘરેથી ભણાવી પણ નહી તેને રોજગારી માટે બીજાના ઘરમાં ઘરકામ કરી લીધા કોઈએ રોજગાન ચલાવવા માટે સીવણ ક્લાસ કરી લીધા આત્મનિર્ભર બનવું હતું ગમે તે ભોગે જોવો તેને સમાજના નીતિ-નિયમ બાયપાસ કરી લીધા
કે મેનેજમેન્ટ ની કઈ ડિગ્રી છે આપો જેટલા રૂપિયામાં ઘર ચલાવી દે છે એની બીજી બાજુ એ પણ છે બીજા નું પૂરું કરે અને પોતાના માટે ચલાવી લે છે એટલે જ ઘણા બધા લોકો એવું માને છે કે ઓ…સ્ત્રી થોડું માપ માં રહે તો સારું આદત છે તને ઘૂંઘટમાં જોવાની આદત નથી તને પગભર જોવાની
લપ સો ટકા થવાની જો વાત રાખે તું પોતાની સમજાવા વાળા સો લોકો છે પણ એક કોશિશ નથી તને સમજવાની આમ લોકો કહે છે જે તુ દેવી છે પણ તું જ જો હાલત તેની કેવી છે પૂછો નહીં પૂછો કે શું ઈચ્છે છે એટલે આજે આ વિમેન્સ ડે પર સમાજ ને પાછી એવી સમજ મળે કે સમાનતા તેની હાલત એવી ના કોઈ કે આપવુ પડે સમર્થ એની મજબૂરી ના હોય કે માંગવી પડે બધા લોકોને સમાનતા મુબારક
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી SMC મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી SMC એ 180 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા પંથકમાં ફરી SMC ત્રાટકી છે પહેલા ટંકારા તાલુકામાંથી ભેળસેળયુક્ત ઓઈલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું, ત્યારબાદ ખીજડીયા ચોકડી...
મોરબી: ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે 100 days campaign ના ભાગ રૂપે ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં 100 Days intensified Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર...
મોરબી: ખેડુતોને ડામવાના બદલે ખેડુતોને પગભર કરવા માટે સરકારના મનઘડત નિર્ણયો ઉપર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર તરફથી ખાતરના...