જુગાડી અડ્ડાને 3 વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર : આજે કોઈ પણ વડાપાઉં સાથે જમ્બો વડાપાઉ ફ્રી
Previous article
Next article
વધુ જુઓ
મોરબી જિલ્લાના 10 માંથી 09 ડેમ ઓવરફ્લો; નદીઓ બે કાંઠે વહેતી થઈ
મચ્છુ-૨ ડેમના ૧૬ ગેટ ૧૫ ફૂટ અને ૬ ગેટ ૭ ફૂટ ખોલાયા; નદીમાં અંદાજીત ૧.૮૯ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
મોરબી રીજનલ...
સોના – ચાંદી સાચવવા કે પશુઓને ? ખાખરેચી ગામેથી બે મોંઘીદાટ ભેંસો તસ્કરો ઉઠાવી ગયા
માળીયા (મી): મોરબી જિલ્લામાં હવે દુધાળા પશુઓને લઈ પણ પશુપાલકોની ચિંતા વધી ચૂકી છે. જિલ્લામાં લોકોએ ઘરમાં ઘરેણાં અને રોકડ સહિત કિંમતી ચિજ વસ્તુઓ સાચવવા સાથે હવે પશુઓને પણ તસ્કરોથી બચાવવા માટે ઉજાગરા કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. માળીયા તાલુકાના ખાખરેચી ગામે એક પશુપાલકના વાડામાંથી તસ્કરો બે ભેંસોને...
મોરબી બસ સ્ટેન્ડમા અમદાવાદથી સફાઈ અભિયાનનુ ઇન્શપેક્શન ; ઓફિસમાં બેસી ચોપડે કરાયું ઇન્શપેક્શન ??
મોરબી બસ સ્ટેન્ડમા આજે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ દ્વારા સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન કરાયુ હતુ પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ઓફિસમાં બેસી રહી સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન કરાયુ હતું તેવી સુત્રો પાસે થી માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા અને જુના બસ સ્ટેન્ડ ખાતે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ દ્વારા ડી.એમ.જેઠવા સહિતના અધિકારીઓ...