લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવ્યું

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવે છે તો તે અંતર્ગત માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામ પાસે આવેલ સંગાથ વૃદ્ધાશ્રમમાં ૪૦ જેટલા વડીલોને બપોરે મીઠાઈ સાથે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો.

આ ભોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્ય લા મહાદેવભાઈ ચિખલીયાના સ્વ. પિતાની પુણ્યતિથિ નિમિત્તે તેમના સહયોગથી કરાવવામાં આવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img