Saturday, July 27, 2024

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆત ફળી: મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 400 જેટલી બાળાઓ છે,શાળા PM SHREE પ્રોજેકટ માટે પસંદ થયેલ હોય શાળામાં ગર્લ્સ ટોયલેટની ખાસ જરુર હતી

આ અંગે શાળાના આચાર્ય સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો ગ્રામજનોએ,વાલીઓએ દુર્લભજીભાઈ દેથરીયાને સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવેલ હોય મોરબી જિલ્લાના જાગૃત ધારાસભ્ય દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈને આ બાબતે તારીખ ૧૩/૧૦/૨૦૨૩ નાં રોજ રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા આઠ ખાના ધરાવતું સ્વચ્છતા સકુંલ મંજુર થતા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા તારીખ ૦૧/૧૧/૨૦૨૩નાં રોજ મંજૂરી મળતા બાંધકામની શરૂઆત કરવામાં આવતા,ગ્રામજનોએ, સમિતિના સભ્યોએ,શાળા પરીવારે દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર પ્રકટ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર