મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે રોડ પરથી જાહેરમાં વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે રોડ પરથી આરોપી વિજયભાઈ બાબુભાઈ ઝાલા (ઉ.વ.૩૧) રહે. મહેન્દ્રનગર પીપરવાળી વિસ્તાર મોરબી -૦૨ મૂળ રહે. સુરેન્દ્રનગરવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img