માળિયા પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન માળિયા મિયાણા ના માતમ ચોક પાસે અમુક પત્તાપ્રેમી ગોળ કુંડાળું કરી જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા પોલીસ પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ ત્યારે પોલીસ દ્વારા માળિયા મિયાણા ના માતમ ચોક પાસે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ૭ જેટલા જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા
(૧) હારૂનભાઈ કટિયા (ઉ.વ.૬૦)
(૨) દિલાવરભાઈ જેડા (ઉ.વ.૬૫)
(૩) ઇકબાલભાઈ મોવર (ઉ.વ.૫૨)
(૪) હારૂનભાઈ ગુલામ ભટ્ટી (ઉ.વ.૩૬)
(૫) રાવતભાઈ જેડા (ઉ.વ.૩૬)
(૬) દાઉદભાઈ પઠાણ (ઉ.વ.૫૩)
(૭) અલારખાભાઈ જેડા (ઉ.વ.૫૫)
રહે બધા માળિયા મિયાણા વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તમામની અટક કરવામાં આવી હતી ઉપરાંત પોલીસ દ્વારા તેમની પાસેથી ૧૨,૭૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...