Thursday, May 28, 2026

માળિયાના જાજાસર ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર સાત ઇસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળી વાસમાં લીમડાના ઝાડની નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર સાત ઇસમો સામાભાઇ વિરાભાઇ કારુ ઉ.વ ૪૨ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, વિભાભાઇ દેશળભાઇ પાટડીયા ઉ.વ ૩૨ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં વનરાજભાઇ કાનાભાઇ કારૂ ઉ.વ.૨૮ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, મગનભાઇ બચુભાઇ કારૂ ઉ.વ ૪૦ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, રમેશ જેશાભાઇ કારૂ ઉ.વ ૨૭ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, રાજુભાઇ મનુભાઇ સાલાણી ઉ.વ ૩૨ રહે ગામ જાજાસર તા.માળીયા.મીં, વિરમભાઇ પુંજાભાઇ સાલાણી ઉ.વ.૨૮ રહે.જાજાસર તા.માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ. ૧૦,૬૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img