માળીયા – કચ્છ ને. હા. પર ઓનેસ્ટ હોટલ પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા (મી): માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે પર ઓનેસ્ટ હોટલ પાસેથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ   માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે પર ઓનેસ્ટ હોટલ નજીકથી આરોપી સુનીલભાઈ વિજયભાઈ આધ્રોજીયા (ઉ.વ.૨૦) રહે. અમરેલી ગામ તા. મોરબીવાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે લાયસન્સ કે પરવાના વગર રાખેલ હાથ બનાવટી દેશી તમંચો હથીયાર નંગ -૧ કિં રૂ.૫૦૦૦ નો મુદામાલ સાથે મળી આવતા માળીયા મી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી), એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img