1962 સતત 5 વર્ષ થી ગુજરાત માં સેવા પ્રદાન કરી છે જેમાં 1962 ની કરુણા એમ્બ્યુલન્સ 2017 થી કાર્યરત છે જેમાં આખા ગુજરાત માં 430000 થી વધુ પશુ તેમજ પક્ષીઓની ની સારવાર હજી સુધી કરવામાં આવી છે અને મોરબી જિલ્લા ખાતે 7900 વધુ પશુ અને પક્ષીઓની ની સારવાર કરવામાં આવી છે.





