મોરબી: ઘોડાધ્રોઈ ડેમ 100% ભરાઈ જવામાં હોય જેથી અનેક ગામોને કરાયા એલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જીકીયારી ગામ પાસેનો ઘોડાધ્રોઈ ડેમ નિર્ધારિત સપાટીએ 100 %ભરાઈ જવામાં હોઈ, આવક વધતા ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની હેઠવાસમાં આવતા ગામ મોરબીના ચકમપર, જીકીયારી,જીવાપર, જેતપર, જસમતગઢ, શાયર,રાચર તથા માળિયા મીયાણાના સુલતાનપુર, માણબા, સાપર અને રાપર

ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવયેત રહેવા સુચના આપવામાં આવે છે. ડેમમાં 333 ક્યુસેક ના પ્રવાહની આવક છે. જળાશયની ભરપુર સપાટી 98.3 મી.છે. જ્યારે જળાશયની હાલની જળસપાટી 98 મી.છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img