મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ વરસ્યો !!!
મોરબી જિલ્લામાં ગત સવારે છ વાગ્યા થી આજે સવારનાં છ વાગ્યા સુધી વિવિધ તાલુકાઓમાં વરસાદી આંકડા નીચે મુજબ છે.
મોરબી- 16 મી.મી.
હળવદ- 60 મી.મી.
ટંકારા- 36 મી.મી.
માળીયા- 00.મી.મી.
વાંકાનેર -14 મી.મી.