Tuesday, April 30, 2024

મોરબી જિલ્લા ઉમીયા પરિવારનો 25મો સમુહલગ્ન 25મી જાન્યુઆરીના રોજ યોજાશે: ફોર્મ ભરાવાના 5 ઓક્ટોબરથી શરૂ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) તારીખ 25/1/2023ને બુધવારના રોજ સવારે ગામ- ચાંચપર તા. મોરબી જી. મોરબી મુકામે યોજાશે. અને રજત જયંતિની ઉજવણી કરવામાં આવશે.

મોરબી જીલ્લા ઉમિયા પરિવારના સમુહલગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવાની શરૂઆત 5-10- 2022 થી તારીખ 20- 12-2022 સુધી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ ,મોરબી. મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે.

ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતાપિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. મનુભાઈ કૈલા મો- 9825 405076, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા મો- 98256 95708,જયંતિભાઈ પડસુંબિયા મો- 98256 95827, મંત્રી જયંતિભાઈ વિડજા મોં- 99789 21318 સહમંત્રી કમલેશભાઈ કૈલા મોં – 98986 56985, મગનભાઈ અધારા મોં- 98250 98079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા મોં- 94272 22510, જયેશભાઇ રંગપરિયા મોં – 98792 15000, જયંતિભાઈ શેરસિયા મોં – 98252 83287 સવજીભાઈ સુરાણી મોં – 98793 10620, ચંદુભાઇ કુંડારીયા મોં – 99253 60244 નો સંપર્ક કરવા જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર