મોરબીના ગાળા ગામે સોલો ગ્રેસ કંપનીમાં મશીનના બેલ્ટમા હાથ આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામે ગાળા રોડ સોલો ગ્રેસ કંપનીના ગ્રેસીંગ કંપનીમાં કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમા હાથ આવી જતા ઈજા પહોંચાતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજેંદ્રાકુમાર રામદાસ યાદવ ઉ.વ.૧૯ રહે. ગાળા રોડ સોલો ગ્રેસ કમ્પની તા.જી.મોરબી વાળા ગઇ તા.૨૧/૧૦/૨૦૨૩ ના રોજ સાનજના સમયે સોલો ગ્રેસીંગ કંપનીમા કામ કરતા મશીનના બેલ્ટમા હાથ આવી જતા ઇજા થતા સારવારમા ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે દાખલ થયેલ હોય તેઓનુ સારવાર દર્મિયાન ગત તા. ૨૨/૧૦/૨૦૨૩ ના કોઇ પણ સમયે મોત નીપજતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img