મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતી ચાર મહીલા ઝડપાય

મોરબી: મોરબી-૨,ત્રાજપર ખારી‌ રામકુવા નજીક તીનપત્તીનો જુગાર રમતી ચાર મહીલાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી

મળતી માહિતી મુજબ મોરબી-૨,ત્રાજપર ખારી‌ રામકુવા નજીક તીનપત્તીનો જુગાર રમતાં આરોપી જીગ્નાબેન રમેશભાઈ સાતોલા (રહે.મોરબી-૨, ત્રાજપર ખારી,રામજી મંદીર પાસે ), ભાનુબેન અશોકભાઈ સનુરા ( રહે.મોરબી-૨,ત્રાજપર ખારી,રામકુવા પાસે.),મંજુબેન ધીરૂભાઈ રાઠોડ જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો-ઘરકામ રહે.મોરબી-૨,ત્રાજપર ખારી રામકુવા પાસે.), મધુબેન રમેશભાઈ ગણેશીયા ( રહે.કાલીકાનગર તા.મોરબી) ને જુગાર રમતા રોકડ રકમ રૂ.૭૪૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img