મોરબી કબીર ટેકરી નજીકથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી ફક્ત નામની રહી છે ત્યારે મોરબી કબીર ટેકરી પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કબીર ટેકરી નજીકથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૨૨૧૪ ના મુદ્દામાલ સાથે આરોપી અરવિંદભાઈ દાદુભાઈ બાટી (ઉ.વ.૩૦) રહે. વજેપર શેરી નં -૦૪ મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img