મોરબી મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન મિલકત વેરો સરળતાથી ભરી શકાશે

મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાનાં પ્રોપર્ટી ટેક્સના સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11(અગીયાર) કલસ્ટર ઓફિસર્મા સવારે 10:30 થી બપોરના 12:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે.

તેમજ મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે મહાનગરપાલિકાની https://mmcgujarat.in/મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો સરળતાથી ભરી શકાશે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો /ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img