મોરબીમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા 

મોરબી: મોરબી વીસીપરા મેઇન રોડ નોતીયાર હોટેલની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા મેઇન રોડ નોતીયાર હોટેલની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અબ્દુલભાઇ રહીમભાઈ ભટ્ટી , હનીફાબેન હુશેનભાઈ સેડાત તથા હનીફાબેન ઉર્ફે હુબાબેન જાકમભાઈ ભટ્ટી રહે. ત્રણે વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૪૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img