મોરબી-માળિયા હાઈવે પર શક્તિ સોસાયટી નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી: મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલ શક્તિ સોસાયટી નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલ શક્તિ સોસાયટી નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી જયંતિભાઈ દેવજીભાઈ શ્રીમાળી તથા મનોજભાઇ હમીરભાઇ સેતા રહે બંને શક્તિનગર સોસાયટી માળિયા હાઈવે રોડ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૮૪૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img