મોરબીના નવા જાંબુડીયા ગામેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં ધર્મ સિધ્ધિ સોસાયટીના નાકેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં ધર્મ સિધ્ધિ સોસાયટીના નાકેથી આરોપી પંકજભાઈ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.૨૫) રહે. ધર્મ સિધ્ધિ સોસાયટી નવા જાંબુડીયા તા. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૦૨૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img