મોરબી : શક્તિ ચેમ્બર પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા 4 પત્તા પ્રેમીને રૂ. 2025 ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર ને.હા.રોડ પર શકતિ ચેમ્બર પાછળ રાધે હોટલ પાસે જાહેર શેરીમાં જુગાર રમતા (૧) જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા (૨) આશિષભાઇ લક્ષમણભાઇ સનુરા (૩) ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા (૪) મહેબુબભાઇ જીવાભાઇ પરમાર ને રોકડા રૂપીયા રૂ 2025 સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img