મોરબી શહેરમાં પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં અવાર નવાર પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને મધ્યસ્થ જેલ સુરત હવાલે કરતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયદીસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા (ઉવ.૨૭) રહે- શકત શનાળા શક્તિ માતાજીના મંદીર પાસે તાજી.મોરબી વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img