મોરબી શહેરમાં વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી જેલ હવાલે કરાયો.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ વિશાલભાઇ બચુભાઇ ગોગરા રહે.કોયલી (ગજડી) તા.જી.મોરબી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img