મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૦૯/૦૨/૨૦૨૫, રવિવાર ના રોજ સવારે ૦૭:૩૦ થી બપોરના ૩:૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.

જેમાં ચિત્રકૂટ ફીડર:- નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img