મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે રોડ પરથી આરોપી તરૂણભાઈ અરવિંદભાઈ આંકરીયા (ઉ.વ.૨૫) રહે. ગ્રીનલેન્ડ પાર્ક કબીર આશ્રમ પાસે વાવડી રોડ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ. ૨૦૮૦ નો મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img