મોરબીમાં અપહરણ વિથ પોક્સોના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો ઈસમ ઓડીશાથી ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા નવ વર્ષથી અપહરણ વિથ પોક્સોનો ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ઈસમને ઓડીસા ખાતેથી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ વિથ પોક્સોના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નામે પુર્ણચંદ્ર રામચંદ્ર નાયક ઉ.વ.૩૨ રહે ગામ.બાલાસીયા તા.સૌરા જી.બાલેશ્વર રાજ્ય ઓડિશા વાળાનુ ટેકનીકલ સોર્સીસના આધારે આરોપીની માહિતી મેળવી આરોપીને પકડવા સારૂ ઓડીશા રાજ્ય ખાતે અત્રેના પોલીસ ટીમ મોકલેલ બાલેશ્વર જીલ્લા પાડી મદરફ તેઓએ આરોપીને ઓડીશા રાજ્યના બાલેશ્વર જીલ્લા ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img