મોરબીમા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના સામા કાંઠે રહેતા વૃદ્ધને પોતાના ઘરે હાર્ટ એટેક આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ખીમજીભાઈ પનારા ઉ.વ.૬૮ વાળાને રાત્રીના તેમના ઘરે એટેક આવી જતા ખીમજીભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img