મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત 

મોરબી: મોરબીના લક્ષ્મી એપાર્ટમેન્ટ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ચિતલબેન હિતેષભાઇ મકવાણા (ઉ.વ.૪૪) ને પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા તેના કુંટુંબીજનો મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img