મોરબીમાં હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 10 હજાર બોટલ સિરપનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબીના લાતિ પ્લોટ વિસ્તારમાં હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મોરબી સીટી પોલીસના પાડયા દરોડા 10 હજાર બોટલ કોડીન ફોસ્ફેટ સિરપનો જથ્થા સાથે ટ્રાન્સપોર્ટ ઓફિસના સંચાલકની અટકાયત કરતી મોરબી સીટી પોલીસ.

મળતી માહિતી મુજબ મોરબીમા થોડા દિવસ પહેલા કોરડો રૂપીયાની કોડીન ફોસ્ફેટ સિરપનો જથ્થા ઝડપાયો હતો ત્યારે ફરી એક વખત મોરબીના લાતિ પ્લોટ વિસ્તારમાં હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મોરબી સીટી પોલીસે દરોડા પાડી ઓફિસમાંથી 10 હજાર બોટલ કોડીન ફોસ્ફેટ સિરપના જથ્થા સાથે ટ્રાન્સપોર્ટ ઓફિસના સંચાલક આશિફ સિપાઈની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે તેમજ આ બનાવમાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી શરૂ .

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img