Tuesday, February 11, 2025

મોરબીમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં જેઇલ રોડ પર પશુ દવાખાના નજીક ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો અને મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો મળી કુલ ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી મોરબીના જેઇલ રોડ પર પશુ દવાખાના પાછળ વોકળા પાસે જાહેરમાં ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે સીદીકભાઈ યુસુફભાઈ મોવર (ઉ.વ.૪૨) રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી તથા યુસુફભાઈ મામદભાઈ જુણાચ (ઉ.વ.૪૮) રહે. નવાડેલા રોડ ઘાંચીશેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના લાલપર ગામે ત્રીવેણી મોઝેક ટાઇલ્સ ના કારખાના સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ બે ઈસમો ઇમરાનભાઇ કાદરભાઈ મોટલાણી રહે. વીશીપરા મોરબી તથા દિનેશભાઇ મોહનભાઈ ઠોરીયા રહે. લાલપર વિશાલદીપ પાછળ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર