મોરબીમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી પાડાપુલ નીચે આવેલ નદીના પટમાં રવિવારી બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી પાડાપુલ નીચે આવેલ નદીના પટમાં રવિવારી બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો માધવ ઉર્ફે માધીયો યોગેશભાઈ દવે (ઉ.વ.૩૧) રહે. રીલીફ નગર બ્લોક નં -૭ લાલબાગ પાછળ મોરબી -૦૨ તથા ગોપાલભાઈ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ.૭૧) રહે. વાવડી રોડ સિધ્ધિ પાર્ક -૨ બ્લોક નં -૨૦ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img