મોરબીમાં મારામારી તથા વ્યાજના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં મારામારી તથા વ્યાજના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તથા વ્યાજના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયરાજભાઈ વિજયભાઇ ઉર્ફે કાનાભાઈ પંડીત (ઉ.વ.૨૭) રહે. રવાપર ક્રીષ્ના સ્કુલ પાસે ચંદ્રભાવ એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૧ મોરબી વાળા વિરૂધ્ધ સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img