મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબી કુવાડીયા પીરની દરગાહ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી કુવાડીયા પીરની દરગાહ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઈમરાનભાઈ મુસાભાઈ ખુરૈશી (ઉ.વ.૩૧) તથા સોહીલભાઈ રસુલભાઈ સુમરા (ઉ.વ.૨૨) રહે. બંને વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img