મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રવિભાઈ પરષોતમભાઈ રાઠોડ ઉ.વ.૩૪ રહે. ત્રાજપર ખારી રામકુવા વારી શેરી મોરબીવાળા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img