મોરબીમાં આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજે ૩૧ મેં શનિવાર ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવેલ.

જેમા આ વર્ષની થીમ “Unmasking the Appeal : Exposing Industry Tactics on Tobacco and Nicotine Products ” (અપીલનો પર્દાફાશ : તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધ્યોગને યુક્તિઓનો પર્દાફાશ) અંતર્ગત વિવિધ પ્રવ્રુતિ હાથ ધરવામા આવેલ હતી. તમાકુ નુ સેવન ન કરવા માટે શપથ લેવામા આવ્યા હતા તેમજ તમાકુના ઉપયોગથી શરીરને થતા નુક્શાન તેમજ કેંસર જેવી બિમારી અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામા આવેલ તથા પોસ્ટરોનુ પ્રદર્શન કરવામા આવેલ અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરી જન જાગૃતિ કરવામા આવેલ હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img