મોરબીના બેલા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ જી.ઇ.બી. સબ સ્ટેશન પાછળથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ જી.ઇ.બી. સબ સ્ટેશન પાછળ સરદારસિંહ ઉર્ફે પ્રવિણસિંહ હડાન્તો ઉર્ફે હરેસિંહ સોઢા (ઉ.વ.૩૫) રહે. બેલા ગામ તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img