મોરબીના બેલા ગામે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં લોડઝ હોટલ પાસે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં લોડઝ હોટલ પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી સુલતાન હુસેનભાઇ જીંગીયા તથા અબ્દુલ હુસેનભાઇ જીંગીયા રહે. બંને વીસીપરા તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૮૭૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img