મોરબીના ઘુંટુ નજીક કારખાનામાં બોરમીલ મશીનમાં આવી જતા યુવકનું મોત 

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં રોલટાસ પેપર એલ.એલ.ટી. ઘુંટુ કારખાનામાં બોરમીલ મશીનમાં આવી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક રોલટાસ પેપર એલ.એલ.ટી કારખાનામાં રહેતા પવનકુમાર મહેશપ્રસાદ (ઉ.વ.૩૭) નામના યુવક ઘુટુ રોલટાસ પેપર એલ.એલ.ટી ઘુંટુ કારખાનામા કામ કરતી વખતે બોરમીલ મશીનમાં આવી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img