મોરબીના જેતપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના જેતપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માધવજીભાઈ દેવશીભાઇ વાડોદરા (ઉ.વ.૩૩), પ્રભુભાઈ ઉર્ફે પ્રફુલભાઈ લાલજીભાઇ માલણીયાત (ઉ.વ.૨૭) તથા હર્ષદભાઈ રઘુભાઈ પંડ્યા (ઉ.વ.૨૯) રહે. બધાં જેતપર ગામ તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૫૧૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img