મોરબીના કુબેર સિનેમા નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીના કુબેર સિનેમા નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના કુબેર સિનેમા પાછળ મફતીયાપરા પાણીના ટાંકાની બાજુમાં રહેતા આરોપી અજીતભાઈ બચુભાઈ બળોધારએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img