મોરબીના લાલપર ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં રાધે હોટેલની સામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં રાધે હોટેલની સામેથી આરોપી રશીકભાઈ રામાભાઈ નંદેશરીયા (ઉ.વ.૩૨) રહે. સાપકડા તા. હળવદવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૧૧૨૨ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img