મોરબીના પીપળી રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી તાલુકાના પીપળી રોડ પર રોયલ સ્પા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી રોડ પર રોયલ સ્પા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૯૭૯ ના મુદ્દામાલ સાથે આરોપી યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૭) રહે. ગુ.હા. બોર્ડ મકાન નં -૧૨૧ તા.જી.મોરબીવાળાને તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img