Saturday, July 27, 2024

મોરબીના રણછોડનગરમા જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ રણછોડનગર શેરી નં -૦૨ કિસ્મત ચક્કી વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ રણછોડનગર શેરી નં -૦૨ કિસ્મત ચક્કી વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમો દિલીપભાઇ સોંડાભાઇ પાટડીયા ઉવ.૪૫, ગીતાબેન રમેશભાઇ ધરજીયા ઉવ.૩૫, હંસાબેન માધુભાઇ ડાભી ઉવ.૪૫, પુજાબેન અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ, જયેશભાઇ માણેકભાઇ ત્રીવેદી ઉવ.૨૨, અજયસિંહ જીવણસિંહ ખીંચી ઉ.વ.૨૪ રહે..રણછોડનગર સરદારજીના બંગલા પાછળની શેરીમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૭૭૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર